મોરબીના રાજપર ગામે જુગાર રમતી ત્રિપુટી ઝડપાઇ

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે રાજપર ગામે નવા પરા મેઈન શેરીમાં જાહેરમાં જુગાર રમતા આરોપી અમિતભાઇ રમેશભાઇ પરસુંડા, ભુપેન્દ્રભાઇ જીવરાજભાઇ દેત્રોજા અને હુસૈનભાઇ ગફારભાઇ ઠાસરીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 6100 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text