મોરબી : મોરબી- હળવદ રોડ ઉપર ઘૂંટુ નજીક ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. અંદાજે 8:30 વાગ્યાના અરસામાં અહીં વાહનોની લાંબી કતારો જામી હતી. જેને પગલે વાહનચાલકો અકળાયા હતા.