● 1BHK રૂ. 2.25 લાખમાં ● 2BHK રૂ. 3.75 લાખમાં ● 3BHK રૂ. 4.90 લાખમાં ● 4BHK રૂ. 6.00 લાખમાં મોરબી ( પ્રમોશન આર્ટિકલ) : લાકડાના ફર્નિચરને છોડો, અને નવા ટ્રેન્ડની સાથે પીવીસીનું નવું અને આકર્ષિત ફર્નિચર બનાવો. આ ફર્નિચર લાકડાના ફર્નિચર જેવી જ ડિઝાઇન અને લુકમાં પણ લાકડા જેવું જ બને છે. તો પછી શા માટે લાકડાના ફર્નિચરનો આગ્રહ રાખવો જોઈએ. જો આપ 100 પ્લસ કલર અને અવનવી ડિઝાઇનવાળું ફર્નિચર સ્પેશિયલ ઓફર્સના લાભ સાથે બનાવવા ઇચ્છતા હોય તો એક વખત મોરબી શહેરના ખ્યાતનામ એવા હેવન પીવીસી ફર્નિચરની અવશ્યપણે મુલાકાત લ્યો. મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલ ગેલેક્સી પ્લાઝામાં પહેલા માળે હેવન પીવીસી ફર્નીચર કાર્યરત છે. જ્યાં મનપસંદ આકર્ષક લુકવાળી ડિઝાઇનમાં ઓર્ડર મુજબ ફર્નિચર બનાવી આપવામાં આવે છે. અત્યાર સુધી લાકડાના ફર્નિચરનો આગ્રહ વધારે રાખવામાં આવતો હતો. પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. હાલના સમયમાં પીવીસીનું ફર્નિચર બેસ્ટ છે. આ ફર્નિચર લુકમાં આકર્ષક હોવાની સાથે વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિતની અનેક ખાસિયતો પણ ધરાવે છે. ઉપરાંત તે લાકડાના ફર્નિચર કરતા સસ્તું છે. હાલ અહીં 4 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ઓફર્સ રાખવામાં આવી છે. જેમાં 1BHKનું ફર્નિચર રૂ. 2.25 લાખમાં, 2BHKનું ફર્નિચર રૂ. 3.75 લાખમાં, 3BHKનું ફર્નિચર રૂ. 4.90 લાખમાં અને 4BHKનું ફર્નિચર રૂ. 6.00 લાખમાં બનાવી આપવામાં આવે છે. અહીં કિચન, કબાટ, માળિયા, શો-કેસ, બેડ, સિલિંગ, વોલ પેનલ, ટેબલ સહિતનું ઘર તથા ઓફિસનું તમામ ફર્નિચર બનાવી આપવામાં આવે છે. અહીં તમામ ફર્નિચરમાં શ્રેષ્ઠ એવા કાકા પીવીસીના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવે છે તો 4 સપ્ટેમ્બર પહેલા રજિસ્ટ્રેશન કરાવો અને મેળવો અઢળક ફાયદો હેવન પીવીસી ફર્નિચર શોપ નં.7/8, ફર્સ્ટ ફ્લોર, ગેલેક્સી પ્લાઝા, ઉમિયા સર્કલ, મોરબી મિલનભાઈ મો.9016363036 ફર્નિચરની ડિઝાઈનની અપડેટ મેળવવા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો https://instagram.com/heaven_pvc_furniture?igshid=MzRlODBiNWFlZA== ઇન્કવાયરી માટે વોટ્સએપ કરો https://wa.me/+919016363036