નેહરૂ ગેઈટ પાસે 48 વર્ષથી ગુણવત્તાયુક્ત ફ્રેશ અને હેલ્ધી બેકરી પ્રોડક્ટ તરીકે જાણીતી KB બેકરીની તમામ પ્રોડક્ટ હવે મળશે રવાપર ચોકડી ઉપર કેપિટલ માર્કેટમાં.. https://youtu.be/twW4sc4jUko KB બેકરીનો કેપિટલ માર્કેટમાં અત્યાધુનિક કેક સ્ટુડિયો શરૂ..જ્યાં મળશે તમામ બેકરી પ્રોડક્ટ, KB બેકરી સ્પેશિયલ કેક, પેસ્ટ્રી, ડ્રાયફ્રુટ્સ, બિસ્કિટ, ચોકલેટ, મફિન્સ, ડોનટ્સ તેમજ મોરબીના લોકોના ફેવરીટ KB બેકરીના પફ અલગ-અલગ વેરાઈટી સાથે, ટોસ અને ખારી પણ 5 ફ્લેવરમાં ઉપલબ્ધ... વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો બિઝનેસ પ્રમોશન શો જાણીતા એંકર ડૉ.અમીષા રાચ્છ સાથે.. સરનામું : KB બેકરી કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, મોરબી. સંપર્ક : 9924152522 #MorbiUpdate