વાંકાનેર : વાંકાનેર શહેરમાંથી અંદાજે 40 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા મુમનાશેરીમાં રહેતા જાવીદભાઈ ઉમરભાઈ વીસરે સીટી પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે.