મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મોરબી તાલુકાના ધરમપુર ગામે વોકળાના કાંઠે દરોડો પાડી આરોપી લક્ષ્મણભાઈ રવજીભાઈ ઉપસરિયાને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 48 બોટલ સાથે ઝડપી લઈ રૂપિયા 19,015નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.