મોરબી : કૃષ્ણકુંવરબા હરિશ્ચંદ્રસિંહ જાડેજા (ઉ.વ.97) તે યદુવિરસિંહ જાડેજા તથા જીતેન્દ્રસિંહ જાડેજાના દાદીમાનું તા.2ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.4ને શુક્રવારે સાંજે 4થી 6 વાગ્યે રામેશ્વર મંદિર, હાઉસિંગ બોર્ડ, મોરબી-2 ખાતે રાખેલ છે.