મોરબી ( પ્રમોશનલ આર્ટીકલ) : મોરબીના નવા જાંબુડીયા નજીક કાર્યરત ESPANA ઇમ્પેક્ષમાં ધવલભાઈ કૈલા દ્વારા 10 જગ્યા માટે ભરતી જાહેર કરવામા આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાના રિઝ્યુમ વોટ્સએપમાં મોકલવા જણાવાયું છે. ● ટાઇલ્સ માર્કેટિંગ સ્ટાફ - 10 (M/F) એક્સપોર્ટ અને ડોમેસ્ટિક માટે અનુભવ : 1થી 10 વર્ષ ESPANA ઇમ્પેક્ષ ઓફિસ નં.510 - પાંચમો માળ, એમ્પાયર સ્કવેર, મહેન્દ્રનગર ચોકડી પાસે, મોરબી મો.નં.9586372305 મો.નં.9537703114