મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જુના બસસ્ટેન્ડ નજીકથી પોલીસે જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરનો જુગાર રમી રહેલા ચંદુભાઈ મોતીભાઈ નગવાડીયા અને આરીફ મુસ્તકભાઈ બ્લોચ નામના આરોપીઓને ઝડપી લઈ રોકડા રૂપિયા 270 કબજે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.