મોરબી : મોરબી તાલુકાના જુની પીપળી ગામના નિવાસી ઝાલા વિક્રમસિંહ તે ભીખુભા અલ્યાજી ઝાલાના પુત્ર, ભગુભા, હરીસિંહ, રામસિંહના ભત્રીજા, મયપતસિંહના ભાઈ, પૃથ્વીરાજસિંહના પિતાનું તા. 29 ને શનિવારે અવસાન થયું છે. લૌકિક વાર તા. 3 ઓગસ્ટને ગુરૂવાર તેમજ તા. 4 ઓગસ્ટને શુક્રવારે રાખ્યો છે.