મોરબી : મોરબીના વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટીન જીકથી સીટી બી ડીવીઝન પોલીસે આરોપી ભગિરથસિંહ સુરુભા ઝાલાને રોયલ ચેલેન્જર્સ વ્હીસ્કીની 2 બોટલ કિંમત રૂપિયા 1040 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.