મોરબી : માળીયા મિયાણા પોલીસ ટીમે નાની બરારથી જાજાસર ગામ તરફ જવાના રસ્તે પેટ્રોલિંગ દરમિયાન આરોપી હમીરભાઈ સુખાભાઈ કોઠીવાર, રહે-નાની બરાર તા-માળીયા વાળાને કિંગ ફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બ્રાન્ડ બીયરના 4 ડબલા કિંમત રૂપિયા 400 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.