મોરબી : મોરબીના નાની વાવડી ગામે રહેતા પ્રકાશભાઇ ભલજીભાઇ વાધેલાના મકાનના ઉપરના માળેથી ગત અઠવાડીએ રૂપિયા 9500ની કિંમતના ઓપો મોબાઈલની ચોરી થતા પ્રકાશભાઈએ નાની વાવડી ગામે જ રહેતા આરોપી મયુરભાઇ પ્રેમજીભાઇ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપીન લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.