મોરબી : મોરબી તાલુકાના વનાળિયા ગામના ઝાપા નજીકથી મોરબી તાલુકા પોલીસે 200 લીટર દેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર સાથે આરોપી શાહરુખ હાસમભાઈ સુમરા, રહે.રણછોડનગર મોરબી નામના શખ્સને ઝડપી લઈ રૂપિયા 2 લાખની કાર સહિત 2.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દેશી દારૂનો જથ્થો આપનાર સમીર નામના શખ્સને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.