મેકિંગ ચાર્જીસ ઉપર 25 ટકાનું ડિસ્કાઉન્ટ : રજવાડી અને ડાયમંડ પોલકીમાં આડ, નેકલેસ સેટ, કડલા, બાજુબંધ, માથા પટ્ટી, ઈયરિંગસ, ચાંદબાલીનું અદભુત અને મનમોહક કલેક્શન : એક્ઝિબિશન માત્ર 2 જ દિવસ ચાલશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે આભૂષણો ખરીદવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે ઉદયપુરના આભૂષણોનું મનમોહક કલેક્શન હવે મોરબીમાં ઘરઆંગણે મળી રહયા7 છે. મોરબીમાં આજે મંગળવારથી બે દિવસ સોજાતિયા જવેલર્સના ભવ્ય એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે. તો આ એક્ઝિબિશનની મુલાકાત જરૂર લેજો. https://youtu.be/sLp9FxGNaCk ઉદયપુરમાં કોર્ટ સર્કલ ખાતે સાજોતિયા જવેલર્સ કાર્યરત છે. જે છેલ્લા 30 વર્ષથી મોટી સંખ્યામાં ગ્રાહકોની આભૂષણો માટે પહેલી પસંદગી બની છે. અહીંના આભૂષણોનું કલેક્શન એક્સક્લુઝીવ હોવાથી મોરબીનો પણ મોટો વર્ગ અહીંના કાયમી ગ્રાહક છે. આ ખ્યાતનામ જવેલર્સ દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલમાં આજે તા.25 અને 26 એમ બે દિવસનું એક્ઝિબિશન યોજાઇ રહ્યું છે. આ એક્ઝિબિશનમાં મેકિંગ ચાર્જ ઉપર મોરબીવાસીઓને એક્સક્લુઝીવ 25 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહીં રજવાડી અને ડાયમંડ પોલકીમાં આડ, નેકલેસ સેટ, કડલા, બાજુબંધ, માથા પટ્ટી, ઈયરિંગસ, ચાંદબાલીનું અદભુત કલેક્શન છે. તો આ એક્ઝિબિશનમાં મુલાકાત લઈ આભૂષણોનું અદભુત કલેક્શન જોવાનું ચૂકશો નહિ. તા.25 અને 26 જુલાઈ સમય : સવારે 10થી 8 સ્કાય મોલ, શનાળા રોડ, મોરબી મો.નં.9950377004 મો.નં. 9116641965