મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જેતપર -પીપળી રોડ ઉપર કાર્યરત ખ્યાતનામ લેકમી વિટ્રીફાઇડ LLPમાં 5 જેટલી જગ્યાઓની ભરતી જાહેર કરવામા આવી છે. તમામ પોસ્ટમાં અનુભવીની પ્રથમ પસંદગી કરવામાં આવશે. ● એડમીન કમ ઓડિટર -1 ● પ્લાન્ટ સુપરવાઇઝર -2 ● રીસેપ્શનિસ્ટ -1 ● પીયૂન ફુલટાઇમ -1 એડમીન કમ ઓડિટર માટે જીતુભાઇ મો નં. 9925027701નો સંપર્ક કરવો. બાકીની વેકેન્સી માટે પ્રદીપભાઈ મો.નં. 9925035700નો સંપર્ક કરવો. LAKME VITRIFIED LLP Regd. & Factory office :-Survey No. 227,230/2,230/3, Opp. Mama CNG Pump, Nr. Range Ceramic, Jetpar-Pipali Road, At.Bela, Morbi -363642(Gujarat). INDIA