મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા અમરેલી રોડ ઉપર ભવાનીનગરમાં ઇટના ભઠ્ઠા નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મુકેશભાઈ ચંદુભાઈ શેખાણી અને સંદીપભાઈ મેરુભાઈ ભોજવીયાને ઝડપી લઈ રોકડા રૂપિયા 600 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.