મોરબીવાસીઓનો 15 વર્ષનો વિશ્વાસ : હૈદરાબાદી ચોખા અને તુવેરદાળની મોરબીની પોતાની નવી બ્રાન્ડ 'અબ્ધિ' રેગ્યુલર બ્રાન્ડના ભાવે જ : એક વખત સેમ્પલ જરૂર વાપરી જુઓ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે ગેસ-અપચો નહિ થાય કારણકે મોરબીની માર્કેટમાં 'અબ્ધિ'ના હૈદરાબાદી ચોખા-તુવેરદાળ આવી ગયા છે. જે બીજા ચોખા-તુવેરદાળથી એકદમ અલગ છે. તેનાથી સ્વાસ્થ્ય જળવાય રહે છે. તો આજે જ સેમ્પલ વાપરી જુઓ. મોરબીની અવની ચોકડી ખાતે તુલસી કોમ્પ્લેક્ષમાં 'અબ્ધિ' ફૂડ કાર્યરત થયું છે. જેનું સંચાલન બીરજુભાઈ પટેલ કરે છે. છેલ્લા 15 વર્ષથી બિરજુભાઈ હૈદરાબાદી ચોખાના વ્યાપાર સાથે જોડાયેલ છે. તેઓના મોટી સંખ્યામાં કાયમી ગ્રાહકો છે. ગ્રાહકોના સહકાર અને વિશ્વાસથી બિરજુભાઈ અને જિમ્મીભાઈ પટેલે 'અબ્ધિ' બ્રાન્ડ શરૂ કરી છે. તેઓ હૈદરાબાદી ચોખા અને હૈદરાબાદી દેશી તુવેરદાળનો એકદમ વીણાટ અને ગુણવત્તાવાળો માલ પસંદ કરીને પછી તેને મોરબીવાસીઓ માટે પેકિંગમાં તૈયાર કરે છે. તો એક વખત આ ચોખા અને તુવેરદાળ ઘરે લઈ આવી ટેસ્ટ જરૂર કરો. હૈદરાબાદી ચોખા અને હૈદરાબાદી દેશી તુવેરદાળના ફાયદા ● સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર ● મોટાપાનો કોઇ ડર રહેતો નથી ● ગેસની કોઇ તકલીફ રહેતી નથી ● રોજ ખાવા માટે અતિ ઉત્તમ છે અબ્ધિ ફૂડ દુકાન નંબર 10, તુલસી કોમ્પલેક્ષ, અવની ચોકડી,મોરબી 363641 કાંતિભાઈ કાલરીયા મો.નં. 9848429939 જિમ્મી પટેલ મો.નં. 9537395000