મોરબી : માળીયા તાલુકાના વવાણિયા ગામના તળાવ પાસેથી માળીયા પોલીસે સાદિક દાઉદભાઈ ભટ્ટી નામના શખ્સને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 650 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.