મોરબી : મોરબીના રફાળેશ્વર રોડ ઉપર ભળીયાદ નજીક મિલેનિયમ તેમજ ઓમકેન સિરામીક કારખાના વચ્ચે રેલવે ટ્રેક ઉપર માલગાડી હડફેટે આવી જતા બાબુભાઇ સપ્પાભાઈ મસાર ઉ.33 રહે. હાલ ઘુટુ રોડ આઈટીઆઈ આઈ પાસે વાડી વિસ્તાર, મૂળ રહે.જાબવા મધ્યપ્રદેશ વાળાનું મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.