મોરબી : મોરબીના ગ્રીનચોકમા ચોકસી બ્રધર્સ નામની દુકાન સામેથી શનાળા રોડ ઉપર શિવમ સોસાયટીમાં રહેતા નિતેશભાઈ મગનભાઈ ગામીનું રૂપિયા 20 હજારની કિંમતનું પ્લેટીના બાઈક કોઈ અજાણ્યા શખ્સો ચોરી જતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.