મોરબી : મોરબીના અમરેલી રોડ ઉપર ભવાનીનગર વિસ્તારમાંથી સીટી બી ડિવિઝન પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા ચંદુભાઈ બચુભાઇ અગેચણિયા અને અક્ષય બાબુભાઇ અગેચણિયાને ઝડપી લઈ રોકડા રૂપિયા 800 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.