મોરબી : મોરબી તાલુકાના ગોરખીજડિયા ગામે રહેતા મહિલા ઘર પાસે બેઠા હતા ત્યારે કોઈ અજાણ્યો ચોર ઈસમ 9,999ની કિંમતનો મોબાઈલ ફોન ચોરી જતા મહિલાના ભાઈ અશ્વિનભાઈ અમરશીભાઈ ડાભીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.