મોરબી : જયાબેન હરીપ્રસાદભાઈ રાવલ તે હસમુખભાઈ, કિશોરભાઈ, વિજયભાઈ (9879025095), યોગેશભાઈ તથા મહેશભાઈના માતાનું તા.10/7/2023ને સોમવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.12/7/2023ને બુઘવારના રોજ સાંજે 4:30 થી 6:00 કલાક દરમ્યાન 'રામેશ્વર મંદીર', અરીહંત સોસા., શુભ હોટલ પાછળ, GIDCની સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.