માત્ર રૂ. 2100માં 4 જોડી કાપડ સાથે એક ગિફ્ટ પણ અપાશે : મેરેજ સૂટ કમ્પ્લીટ રૂ. 4000માં, પેટર્નવાળા ઝભ્ભા, સફારી તેમજ જોડીની કાપડ સાથેની સિલાઈ કરી આપવામાં આવશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફંક્શન માટે કે રૂટિનમાં પહેરવા કપડા સિવડાવવા છે ? તો મોરબીના ૐ એમ્પોરીયમ એન્ડ ટેઇલરમાં પધારો. અહીં કાપડ સાથે સ્ટાઇલીશ સિલાઈ, તમારા બજેટમાં કરી આપવામાં આવશે. તેમાં પણ હાલ અહીં ઓફર ચાલી રહી હોય આજે જ પધારો. મોરબીમાં શનાળા રોડ ઉપર સત્યમ પાનવાળી શેરીમાં સરદારબાગ સામે ૐ એમ્પોરીયમ એન્ડ ટેઇલર કાર્યરત છે. જ્યાં દરેક કંપનીના કાપડ ઉપ્લબ્ધ છે. અહીં હાલ ખાસ ઓફર ચાલી રહી છે. જેમાં રૂ. 2100માં 4 જોડી કાપડ સાથે એક ગિફ્ટ પણ આપવામાં આવી રહી છે. વધુમાં અહીં મેરેજ સૂટ કમ્પ્લીટ રૂ. 4000માં કરી આપવામાં આવે છે. આ સાથે અહીં પેન્ટ શર્ટ, સફારી, પેટર્નવાળા ઝભ્ભાની કાપડ સાથે સિલાઈ પણ કરી આપવામાં આવે છે. અહીં પેન્ટ શર્ટ, સફારી વગેરેનું બ્રાન્ડેડ કંપનીનું કાપડ તદ્દન વ્યાજબી ભાવે મળે છે. અહીં એક વખત જરૂર પધારો અને સ્ટાઈલિશ સિલાઈની સર્વિસ એકદમ વ્યાજબી ભાવે મેળવો. હસુભાઈ પરમાર મો.નં. 6352327733