24 કલાક શ્રેષ્ઠ સર્વિસની ગેરેન્ટી સાથે : મોરબીથી રાજકોટ, વડોદરા, મુંબઇની પણ કાર સર્વિસ ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને અમદાવાદ કે રાજકોટ જવુ ખૂબ સરળ રહેશે. કારણકે કુળદેવી કાર સર્વિસ માત્ર એક ફોને આપે જણાવેલી જગ્યાએ ડ્રાઇવર સાથે કાર મોકલી આપીને આપને સુરક્ષિત અને આરામદાયક રીતે ખૂબ જ વ્યાજબી ભાડાએ નિયત સ્થળે પહોંચાડશે. મોરબીમાં રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે ગોકુલ કોમ્પલેક્ષમાં શોપ નં1માં કુળદેવી કાર રેન્ટલ કાર્યરત છે. જેને વર્ષો સુધી 24×7 શ્રેષ્ઠ સર્વિસ આપીને મોરબીવાસીઓના દિલ જીત્યા છે. કુળદેવી કાર રેન્ટલ સ્વીફ્ટ ડિઝાઇર, ટોયોટા એટીઑસ, મારૂતિ અર્ટિગા, ટોયોટા ઇનોવા, ટેમ્પો ટ્રાવેલર મારફત મોરબી સિરામિક લોકલ વિઝીટ તેમજ મોરબીથી રાજકોટ, અમદાવાદ, વડોદરા, મુંબઇની વન વે તથા રાઉન્ડ ટ્રીપની સર્વિસ આપે છે. સાથોસાથ અન્ય કોઈ પણ જગ્યાએ જવા માટે પણ સર્વિસ પ્રોવાઈડ કરે છે. કુળદેવી કાર રેન્ટલ હવે મોરબીથી અમદાવાદ અને મોરબીથી રાજકોટના ખાસ વન વે પિક- અપ તથા ડ્રોપના ડિસ્કાઉન્ટ પેકેજ લઈને આવ્યું છે. વન વે પિક-અપ તથા ડ્રોપ મોરબીથી અમદાવાદ / અમદાવાદથી મોરબી ● સ્વીફ્ટ કાર – રૂ. 2500 ● અર્ટિગા કાર – રૂ. 2800 બુકીંગ માટે 9624628585 9638958585 વધુ વિગત માટે https://kuldevicarrental.com/business_card/