મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી દુધીબેન મહાદેવભાઈ અઘારા( ઉમર :-૧૦૧ વર્ષ) તે અમરશીભાઈ તથા મહિપતભાઈના માતૃશ્રી, ગીરીશભાઈ, રાકેશભાઈ તથા પરેશભાઈના દાદીનું આજે તા:૦૯ના રોજ અવસાન થયેલ છે. ગીરીશભાઈ અમરશીભાઇ અઘારા - ૯૯૧૩૩૮૨૮૬૬ રાકેશભાઈ મહીપતભાઈ અઘારા - ૯૮૭૯૯૩૦૬૩૬