મોરબી(પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ટ્યુબ,ટાયર, બેરિંગ, ગ્રીસ, ઓઇલનું વેચાણ કરતી પેઢી શાહ કેશવલાલ મનજીભાઈ એન્ડ કંપનીમાં 3 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો વોટ્સએપ અથવા કોલ ઉપર સંપર્ક કરી શકે છે. ● માર્કેટિંગ સ્ટાફ -1(M) ગુડ ઇન કોમ્યુનિકેશન સ્કિલ ● એકાઉન્ટન્ટ -1 (M/F) કમ્પ્યુટર વર્ક< એકાઉન્ટિંગ ● જનરલ સ્ટાફ -1(M) 10 પાસ અભ્યાસ સ્થળ : પટેલ ઇલેક્ટ્રોનિક્સ પાસે, ત્રિકોણ બાગ નજીક, મોરબી મો.નં.9081055155