મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત KPB કોલમાં 22 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે. ● સેલ્સ એક્ઝિક્યુટિવ- 10 (M) ● ઓફિસ એક્ઝિક્યુટિવ- 5 (M/F) ● ટેલીકોલર - 5 (F) ● એડમીન ઓફિસર - 1 (M) ● એરિયા મેનેજર (સેલ્સ) - 1 (M) KPB કોલ 412, ચોથો માળ, પવનસુત પ્લાઝા, ઈશાન સિરામિક ઝોન પાછળ, શક્તિ ચેમ્બર સામે, મોરબી મો.નં.9316798381 મો.નં.9904025451