એકથી એક ચડિયાતી પ્રોડક્ટ, આણા તથા જીયાણા ખરીદી કરી શકાય તેવી અનેક આઇટમોનો પણ ખજાનો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જલારામ હેન્ડલુમમાં પડદા, બેડશીટ, બ્લેન્કેટ, સાલ, ટુવાલનું એકદમ નવું કલેક્શન આવી ગયું છે. જે એકદમ વ્યાજબી ભાવે મળી રહ્યું છે. જેમાં ૧૦ થી ૨૫ ટકાનો ફાયદો થશે. આ ઓફર્સ થોડા સમય માટે જ લાગુ રહેશે. શ્રેષ્ઠ ક્વોલિટીની સાથે આકર્ષક કિંમતે અહીં લગ્ન પ્રસંગ માટે કે ઘર વપરાશ માટે શોપિંગ કરવા જરૂર પધારો. મોરબીમાં ગઢની રાંગ પાસે આસોપાલવ સિલ્કની સામેની શેરી જલારામ હેન્ડલુમ કાર્યરત છે. જ્યાં હેન્ડલુમની દરેક આઇટમો મળે છે. અહીં વર્કવાળી બેડસીટ, કમ્ફર્ટ સાથે બેડશીટ, એસી સાલ, એસી બ્લેન્કેટ, એસી બેડશીટ, ટુવાલ સેટ, ગાલીચા સેટ વગેરે અનેક વેરાયટીનો નવો સ્ટોક મળશે. ઘરવપરાશ માટે ઓછાળ કિંગ સાઈઝ, રનિંગ સાઈઝ, સેટીના ઓછાળ, ખાદીના ઓછાળ, બોક્સવાળી બેડશીટ, ટુવાલ જાડા તથા પતલા, તૈયાર પડદા, નેપકીન, શેતરંજી, ગાલીચા સહિતની અનેક આઇટમો મળશે. સોફા પટ્ટા, ગાડી પટ્ટા, ગાદલા કવર દરેક સાઈઝ મળશે. પ્રોટેક્ટર કવર, ગાદલા માટે ગડરવાળા દરેક સાઈઝ મળશે. ● કમ્ફોર્ટર બેડશીટ રૂ. 2000 વાળા રૂ. 1500માં ● કમ્ફોર્ટર ડબલ બેડ રૂ. 1500 વાળા રૂ. 1000માં ● કમ્ફોર્ટર સિંગલ બેડ રૂ. 1000 વાળા રૂ. 700માં ● એસી બ્લેન્કેટ સિંગલ રૂ. 699 વાળા રૂ. 300માં ● બેડસીટ ડબલ બેડ રૂ. 700 વાળા રૂ. 500માં ● બેડસીટ બોક્સવાળામાં રૂ.200નું ડિસ્કાઉન્ટ ● કિંગ સાઈઝ બેડસીટ રૂ. 1000 વાળા રૂ.800માં ● શિયાળાના બ્લેન્કેટમાં રૂ. 200થી 500નું ડિસ્કાઉન્ટ જલારામ હેન્ડલુમ આસોપાલવ સાડીની દુકાનની સામેની શેરીમાં, ગઢની રાંગ, મોરબી ( શોપ રવિવારે સવારે 10થી 1 સુધી જ ચાલુ રહેશે- ફોન કરીને આવવું) મો. ૯૮૯૮૧૨૪૧૭૩ મો. ૯૯૨૪૭૭૮૬૮૦