જામનગરના આયુર્વેદિક તબીબ આપશે સેવા : આશીર્વાદ હોટેલ ખાતે સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી યોજાશે કેમ્પ તમામ સમસ્યાઓનું આયુર્વેદિક પદ્ધતિથી સચોટ સમાધાન : નિદાન- સમસ્યા તમામ ખાનગી રખાશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હાલના આધુનિક જમાનામાં લોકોની લાઈફ સ્ટાઇલમાં મોટો બદલાવ આવ્યો છે. જેને કારણે અનેક શારીરિક સમસ્યાઓ વધી રહી છે. જેમાં ખાસ કરીને ગુપ્ત રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પણ શેહ - શરમના કારણે લોકો આ રોગોનું નિદાન તથા સારવાર કરાવતા નથી. જેને ધ્યાને લઈને મોરબીમાં ખ્યાતનામ આયુર્વેદિક તબીબ દ્વારા 5 જુલાઈએ ગુપ્ત સમસ્યાઓ માટે ખાસ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં નજીવા દરે આડઅસર વગરની આયુર્વેદિક પદ્ધતિથી ઘરઆંગણે શ્રેષ્ઠ સારવાર મળશે. જામનગરના ખ્યાતનામ આયુર્વેદિક ડોક્ટર દ્વારા મોરબીમાં નવા બસ સ્ટેન્ડ સામે આવેલ આશીર્વાદ હોટેલમાં આવતીકાલે તા.5 જૂલાઈને બુધવારે સવારે 9થી સાંજે 7 સુધી ગુપ્ત સમસ્યાઓ માટે ખાસ કેમ્પ યોજવામાં આવનાર છે. આ કેમ્પમાં સેક્સ પ્રોબ્લેમ, ડાયાબીટિશ જન્ય નપુશંકતા, નપુશંકતા, શીઘ્રપતન, ઢીલાપણું અને ટાઈમિંગ, શુક્રાણુ સમસ્યા સહિતની કોઈ પણ સમસ્યાની આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવશે. નોંધ : સમસ્યા સાંભળવી અને તેનું નિદાન ખાનગી મુલાકાતમાં કરાશે રજીસ્ટ્રેશન માટે મો.નં. 6351448199