'પટેલ એન્ડ પટેલ પાણીપુરીવાલા' મોરબીમાં શરૂ કરશે પાંચ જગ્યાએ આઉટલેટ.. https://youtu.be/n8RqEqjvcfQ તારીખ 3 જુલાઈના રોજ બાપા સીતારામ ચોકમાં, 5 જુલાઈએ અવની ચોકડી, 7 જુલાઈ ગોલ્ડન માર્કેટ પાસે, 9 જુલાઈ ઓમશાંતિ ગ્રાઉન્ડ, શનાળા રોડ તેમજ 11 જુલાઈએ કેસરબાગ પાસે, સામાંકાઠે ખુલશે બ્રાન્ચ.. રેગ્યુલર પાણીપુરીની સાથે વિવિધ ફ્લેવરની સ્પેશિયલ રેન્જ પણ ઉપલબ્ધ તેમજ સાથે દહિંપુરી, ચૂરણની પણ મોજ માણો.. ઓપનિંગના દિવસે રેગ્યુલર પાણીપુરીમાં એક સાથે એક પ્લેટ ફ્રી મળશે.. 'પટેલ એન્ડ પટેલ પાણીપુરીવાલા' દ્વારા પાણીપુરીની પુરી પણ સેમી ઓટોમેટિક પ્લાન્ટમાં જાતે જ બનાવે છે.. આ વિશેષ પાણીપૂરી કઈ રીતે બને છે..? વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો વિશેષ બિઝનેસ પ્રમોશન શો જાણીતાં એન્કર નીરવ માનસેતા સાથે... સંપર્ક : 'પટેલ એન્ડ પટેલ પાણીપુરીવાલા' 7567521218 #Morbiupdate