મોરબી : મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલ સુર્યમુખી હનુમાનજી મંદિરે આજે અષાઢ સુદ પૂનમ ગુરુપૂર્ણિમા નિમિત્તે યુવકો દ્વારા દાદાને શ્વેત મોતીના વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના આ દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.