- text
પીપળી રોડ ઉપર આવેલ ફીનોમેક્સ સિરામિક ફેકટરીમાં બનેલી ઘટના
મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર આવેલ ફીનોમેક્સ સિરામિક ફેકટરીમાં રહેતા અને કામ કરતા અર્જુનભાઇ મેડાની 4 વર્ષની ઉંમરની પુત્રી સેજલબેન કન્વેયર બેલ્ટમાં આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text