મોરબી : મોરબીમાં આવતીકાલે રવિવારે પુસ્તક પરબ નહિ યોજાઈ. પુસ્તક પરબના વ્યવસ્થાકો દ્વારા જણાવાયું છે કે વરસાદની આગાહીને ધ્યાને લઈને તા.2 જુલાઈના રોજ યોજાનાર પુસ્તક પરબ બંધ રાખવામાં આવ્યું છે. જેનો સર્વે લોકોએ નોંધ લેવી.