એક વર્ષ દરમિયાન મોરબીવાસીઓએ મુકેલ વિશ્વાસનું ઋણ ચૂકવવા તા.15 સુધી નિઃશુલ્ક સેવાયજ્ઞ ચલાવાશે આધુનિક સાધનો દ્વારા દાંત, પેઢા અને મોઢાના તમામ રોગોનું સચોટ નિદાન : નિષ્ણાંત ડો. આશિષ રાંકજાની સેવા ઘરઆંગણે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રખ્યાત રાંકજા ડેન્ટલ ક્લિનિકને એક વર્ષ પૂર્ણ થવા નિમિતે આજથી 15 દિવસના ફ્રી નિદાન કેમ્પનો પ્રારંભ થયો છે. આ વિનામૂલ્યે આરોગ્ય સેવાનો લાભ વધુને વધુ લોકો લ્યે તે માટે અપીલ પણ કરવામાં આવી છે. મોરબીની રવાપર ચોકડીએ બાલાજી કોમ્પલેક્ષમાં સેકન્ડ ફ્લોરે રાંકજા ડેન્ટલ ક્લિનિક કાર્યરત છે. જ્યાં બગથળા ગામના વતની એવા નિષ્ણાંત ડેન્ટલ સર્જન ડો. આશિષ રાંકજા (BDS) સેવા આપે છે. તેઓ જામનગરમાં સરકારી દાંતના દવાખાના અને ઓમ હોસ્પિટલનો બહોળો અનુભવ ધરાવે છે. રાંકજા ક્લિનિકમાં આધુનિક સાધનો દ્વારા દાંત, પેઢા અને મોઢાના તમામ રોગોનું સચોટ નિદાન ઉપરાંત સડી ગયેલા દાંત, દાઢમાં વાઇટ મટીરીયલ ( મેઇડ ઇન લીચસ્ટેનસ્ટેઇન – યુરોપ) પૂરવાની સારવાર ફેક્ચર થયેલા કે અડધા તૂટેલા દાંતમાં દાંતના કલરનું લાઈટ ક્યોર ફીલિંગ, વાંકાચૂકા વધારે પડતા આગળ ઉગેલા દાંતને એલાઈનમેન્ટમાં લાવવાની ઓર્થોડોન્ટિક સારવાર, પેઢાના રોગો પાયોરિયા, ઓછા ખુલતા મોઢાની સારવાર, મોમાંથી દુર્ગંધ આવવી, વારંવાર પડતા ચાંદાની સારવાર, પાન, ફાકીના ડાઘ દૂર કરવાની સારવાર તેમજ બાળકોમાં દાંતની સારવાર સહિતની તમામ સારવાર ઉપલબ્ધ છે. રાંકજા ડેન્ટલ ક્લિનિકને તા.1 જુલાઈના રોજ એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ એક વર્ષમાં મોરબીવાસીઓએ જે વિશ્વાસ મુક્યો છે. તેનું ઋણ ચૂકવવા આજથી નિઃશુલ્ક નિદાન કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. જે 15 જુલાઈ સુધી ચાલશે. આ કેમ્પનો લાભ લેવા જરૂર પધારો. અહીં ઉપલબ્ધ સુવિધાઓ ● અતિ આધુનિક આરવીજી મશીન વડે એક્સ-રે પાડવા ● રૂટ કેનાલ ટ્રીટમેન્ટ ● પ્રીમિયમ ક્વોલિટી ઝીરકોનીયા સિરામિક ● ગોલ્ડ સીએડી-સીએએમ કવર ● બ્રિજ અને પોસ્ટ એન્ડ કોર ● અતિ આધુનિક યુએસએ ટેકનોલોજી વડે સ્ક્રુવાળા દાંત ફિટ કરવા ● બટનવાળી ફિક્સ બત્રીસી ઇનપ્લાન્ટ ● એક-બે કે વધારે દાંતના અડધા ચોખઠા કે આખાં ચોખઠા બનાવવા ● ડહાપણની દાઢ પાડવા ● દાંત સફેદ કરવા બ્લીચિંગ ● ટૂથ જવેલરી (હીરો લગાડવો) ડો.આશિષ રાંકજા મો.નં. 7016579026