મોરબી : મોરબી તાલુકાના જીકીયારી નજીક આવેલો ઘોડાદ્રોઇ ડેમ હાલમાં 90 ટકા ભરાયો ગયો છે અને ગમે ત્યારે પાટિયા ખોલવામાં આવશે, મોરબી સિંચાઈ વિભાગ દ્વારા ડેમના હેઠવાસમાં આવતા ચકમપર, જીકિયાળી, જીવાપર, જેતપર, માળીયાના સુલતાનપર, માણાબા, ચીખલી, સાપર અને રાપર ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા તાકીદ કરવામાં આવી છે.