મોરબીમાં જાણીતી બ્રાન્ડ 'Mr. Bean's Pizza' નો રવાપર ચોકડી પર કેપિટલ માર્કેટમાં શુભારંભ..એ પણ ધમાકેદાર ઓપનિંગ ઑફર સાથે... 2 સૂપ, 8 હોટ અને 20 કોલ્ડ સ્ટાર્ટર, 5 પીઝા, 2 ગાર્લિક બ્રેડ, કોલ્ડ્રિક્સની અનલિમિટેડ મોજ...સાથે બ્રાઉની વિથ આઈસ્ક્રીમ તો ખરો જ.. અનલિમિટેડ ઓફર બપોરે (લંચ) : એડલ્ટ માટે રૂ. 249 + ટેક્સ, કીડ્સ માટે 179 + ટેક્સ તેમજ રાત્રે (ડિનર) : એડલ્ટ માટે રૂ. 289 + ટેક્સ, કીડ્સ માટે 209 + ટેક્સ તેમજ 30 જૂન સુધી રૂ.40 ઓફ પર હેડ..તો આવો અને માણો અનલિમિટેડ પીઝા અને અન્ય વાનગીઓની.. સાથે અહી મળશે ચાઇનીઝ, મેગી, મોકટેલ, આઇસ ટી, કોલ્ડ કોફી, બર્ગર, સેન્ડવીચ સહિતની આઇટમો.. વધુ વિગત માટે મોરબી અપડેટનો બિઝનેસ પ્રમોશન શો..જાણીતા એંકર ડો.અમીષા રાચ્છ સાથે.. સરનામું : 'Mr. Bean's Pizza'શોપ નંબર 21, 22, કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, મોરબી. સંપર્ક : 9313156722 #morbiupdate https://youtu.be/hsycHVUdzSs