મોરબી : મોરબી શહેરની નજીક લીલાપર ચોકડીથી નવાગામ રોડ ઉપર 7 વીઘા 13 ગુઠા જમીનમાં પથરાયેલ સિરામિક એકમની જગ્યા વેચવાની છે. જગ્યાની બન્ને બાજુ રોડ છે. દલાલ ભાઈઓ આવકાર્ય છે. રસ ધરાવનાર પાર્ટીને સંપર્ક કરવા જણાવાયું છે. જગ્યામાં ઉપલબ્ધ સુવિધાઓ ● 75000 ફૂટ બાંધકામ ( શેડ) ● 2 લોડિંગ પોઇન્ટ ● 27 લેબર ક્વાર્ટર ● 3000 ફૂટ ઓફિસ સેવન સિરામિક મો.નં.9825085055 મો.નં. 9825326951