મોરબી : મોરબી જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં આજે મેઘરાજાએ હેત વરસાવ્યું છે. જો કે હળવદ પંથક કોરૂ ધાકડ રહ્યાનું સરકારી ચોપડે નોંધાયેલ છે. જ્યારે બીજા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સવારે 7થી રાત્રે 10 વાગ્યા સુધી મોરબી -84 mm હળવદ-0 mm વાંકાનેર- 25 mm માળીયા - 3 mm ટંકારા- 48 mm (નોંધ : 25 mm = 1 ઇંચ )