રાજકોટની ભાગોળે માધાપર ચોકડીથી માત્ર 2 કિમીના અંતરે જામનગર હાઇવે ટચ પ્લાન : 3 અને 4 BHKના તમામ સુવિધાઓથી સજ્જ ફ્લેટ : સેમ્પલ ફ્લેટ તથા ફુલ્લી ફર્નિશડ ફ્લેટ રેડી
અહીં પર્સનલ ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જીંગ પોઇન્ટ, યોગા એન્ડ મેડિટેશન, જોગિંગ એન્ડ સ્કેટિંગ ટ્રેક, જિમ, મલ્ટીપર્પઝ હોલ, કિડઝ પ્લે એરિયા સહિતની અનેક સુવિધાઓ
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે રાજકોટમાં ફ્લેટ લેવાની સુવર્ણ તક આવી છે. કારણકે મોરબીવાસીઓને એકદમ સરળ પડે તેવા લોકેશનમાં કર્મા સ્કાય લાઈફ આકાર લઇ રહ્યું છે. જે તમામ સુવિધાઓથી સજ્જ હશે. તો આજે જ ફ્લેટની વધુ માહિતી મેળવવા રૂબરૂ મુલાકાત લ્યો.
રાજકોટના જામનગર રોડ ઉપર ઘંટેશ્વર પાર્ક હોટલ નજીક ગંગા-જમુના નંદ નિકેતન એપાર્ટમેન્ટ પાસે શ્રીનાથજી ડેવલોપર્સ દ્વારા તમામ સુવિધાઓથી સજ્જ કર્મા સ્કાય લાઇફનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં 3 BHK અને 4 BHKના ભવ્ય લકઝરીયસ ફ્લેટ છે. જેમાં 1008 કાર્પેટ એરિયાના 3BHK ફ્લેટમાં 1 કાર પાર્કિંગ અને 1683 કાર્પેટ એરિયાના 4 BHK ફ્લેટને 2 કાર પાર્કિંગ એલોટ કરવામાં આવશે.
અહીં પર્સનલ ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જીંગ પોઇન્ટ, ચેસ, ટેબલ ટેનિસ, કેરમ, લુડો સહિતની ઇન્ડોર ગેમ્સ, યોગા એન્ડ મેડિટેશન, જોગિંગ એન્ડ સ્કેટિંગ ટ્રેક, ગેઝબો, કાર વોશ એરિયા, જિમ, મલ્ટીપર્પઝ હોલ, કિડઝ પ્લે એરિયા, સિનિયર સીટીઝન એરિયા, રેન હાર્વેસ્ટિંગ, સેન્ડ પીટ એરિયા, 24× 7 સિક્યુરિટી, કોમન બોર, વોટર એન્ડ ઇલેક્ટ્રિક સોલાર, વોટર મીટર પ્રોવિઝન, ગ્રીન બિલ્ડીંગ એલઇડી લાઈટીંગ, દિવ્યાંગ રેમ્પ, ગાર્ડન, લોનેબલ ટાઇટલ ક્લિયર, એસી ડ્રેનેજ સિસ્ટમ, જનરેટર સેટ, ઇલેક્ટ્રિસિટી રૂમ, સ્કૂલ પિક અપ ઝોન, એન્ટરન્સ ફોયર, ઓપન એર થિયેટર, સીસીટીવી કેમેરા, ઓટો ડોર લિફ્ટ, ગેસ કનેક્શન, ફાયર ફાઇટર સિસ્ટમ સહિતની સુવિધાઓ છે.
આ પ્લાન માધાપર ચોકડીથી માત્ર 2 કિમીના અંતરે જામનગર રોડ ટચ હોવાથી મોરબીવાસીઓ માટે અહીંથી મોરબી આવવું- જવું એકદમ સરળ રહેશે. ઉપરાંત આ પ્લાન નવા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગથી માત્ર 1 કિમીના અંતરે છે. હાલ અહીં ફ્લેટ બેસ્ટ પ્રાઈઝ ઉપર મળી રહ્યા હોય, સેમ્પલ તથા ફુલ્લી ફર્નિશડ ફ્લેટ પણ રેડી હોવાથી તેને એક વખત જોવા રૂબરૂ અવશ્ય મુલાકાત લ્યો.
બુકીંગ માટે
ભરત જોગી
મો.નં.9979884860
કેતન મકોડિયા
મો.નં.9925221818