હોટલના મેનેજરે રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો

- text


રાજકોટ – મોરબી હાઇવે ઉપર હોટલમાં બનેલી ઘટના

ટંકારા : રાજકોટ – મોરબી રોડ ઉપર લજાઈ ચોકડી નજીક આવેલ હોટલ ઓનેસ્ટમાં મૂળ કર્ણાટકના વતની અને હાલ સીરામીક સિટીમાં રહેતા ઓનેસ્ટ હોટલના મેનેજર પ્રદીપ બાલકૃષ્ણ શેટી ઉ.30 હોટલના રૂમમાં રોકાયા હોય રૂમમાં બેડશીટ વડે પંખા સાથે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text