મોરબી : મોરબીના ઈન્દીરાનગર વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી હકેશભાઇ સોમાભાઇ પુરબીયા, જયાબેન ગોરધનભાઇ માજુસા અને ભાવનાબેન ભગવાનભાઇ અગેચાણીયાને તીન પતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1660 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.