મોરબી : મોરબી તાલુકાના સાપરથી ગાળા ગામ જવાના રસ્તે સોલોગ્રેસ સીરામીક ફેકટરી નજીક જીજે - 36 - R - 7331 નંબરના કાર ચાલકે સીએનજી રીક્ષા સાથે સામેથી કાર ભટકાડતા રીક્ષા નંબર જીજે - 03 - BT - 1271ના ચાલક રવિ પરસોતમ ભોજવીયા તેમજ રીક્ષામાં બેઠેલા પેસેન્જરને નાની મોટી ઇજાઓ પહોંચતા મોરબી તાલુકા પોલીસ મથકમાં કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.