મોરબી : મોરબીના ત્રાજપરમાં રામકુવા વાળી શેરીમાંથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી નિલેશ ભરતભાઇ ડાભી નામના શખ્સને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ 16 બોટલ દારૂ કિંમત રૂપિયા 6000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.