મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર જનકપુરી સોસાયટીમાં પૈસાની લેતી દેતી મામલે આરોપી મનોજ સોલંકીએ સુનિલ મનુભાઈ રાવા નામના યુવાનને છરી વડે ઇજા પહોંચાડતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.