મોરબી : મોરબીના પીપળી ગામે શિવપાર્ક સોસાયટીમાંઆ રહેતા મમતાદેવી રામનારાયણ સૂર્યવંશી ઉ.26 નામના મહિલાને તેમના ઘેર વીજ શોક લાગતા મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.