મોરબી : મોરબીના લાલપર નજીક ડેલ્ટા સીરામીક ફેકટરીમાં કામ કરતા મૂળ ઓરિસ્સાના કિશોરચંદ્ર હરિભાઈ હંસદા ઉ.30 રાત્રે જમીને સુતા બાદ મોતની નિંદ્રામા પોઢી જતા સવારે ન ઉઠતા તેમના નાના ભાઈએ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.