મોરબી : મોરબી નિવાસી રાજેશ્રીબેન અશોકભાઈ કાસુન્દ્રા (ઉ.વ.42) તે અશોકભાઈ રામજીભાઈ કાસુન્દ્રા (93285 46580)ના ધર્મપત્ની, પરેશભાઈ (97233 97055), દીપકભાઈ (97372 21094)ના ભાભી તથા રુચિત (90237 82106)ના માતાનું તારીખ 16/6/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 19/6/2023 ને સોમવારે સવારે 8:00 થી 10:00 કલાક દરમ્યાન શિવવિલા સોસાયટી, નાની વાવડી મુકામે તેમજ બપોરે 3:00 થી 5:00 બેલા (આમરણ) મુકામે રાખવામાં આવ્યું છે.