મોરબી : વાવાઝોડાની અસરને પગલે મોરબી જિલ્લામાં દિવસભર વરસાદી માહોલ રહ્યો છે. તમામ તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે. જેમાં આજના દિવસ દરમિયાન સૌથી વધુ વરસાદ વાંકાનેર તાલુકામાં વરસ્યો છે. રાત્રે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ટંકારા - 10 mm મોરબી - 4 mm હળવદ - 6 mm વાંકાનેર - 12 mm માળિયા - 0 mm સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી ટંકારા - 69 mm મોરબી - 64 mm હળવદ - 53 mm વાંકાનેર - 83 mm માળિયા - 63 mm